ચિકન મન્ચુરિયન , Chicken Manchurian recipe in Gujarati - Sujata Limbu : BetterButter - PowerPoint PPT Presentation

} ?>
View by Category
About This Presentation
Title:

ચિકન મન્ચુરિયન , Chicken Manchurian recipe in Gujarati - Sujata Limbu : BetterButter

Description:

CHICKEN MANCHURIAN RECIPE IN GUJARATI ચિકન મન્ચુરિયન Ingredients to make ( Ingredients to make Chicken Manchurian Recipe in Gujarati ) 1.500 ગ્રામ હાડકાં વગરનું ચિકન (૧ ઇંચ ટુકડાઓમાં કાપો) 2.૨ મોટી ચમચી કોર્નફ્લોર 3.૨ મોટી ચમચી મેંદો 4.૧ ઈંડુ (ફેંટેલુ) 5.તળવા માટે જરૂરી તેલ 6.૧/૨ નાની ચમચી વાટેલું આદુ 7.૧/૨ નાની ચમચી વાટેલા મરચાં 8.૧/૨ નાની ચમચી વાટેલું લસણ 9.૧/૨ નાની ચમચી વાટેલા લીલા મરચાં 10.મુઠ્ઠી ભરીને કાપેલી કોથમીર 11.૨૫૦ મિલી ચિકન સ્ટોક 12.૧૫ મિલી સોયા સૉસ 13.૧/૪ નાની ચમચી પીસેલા કાળા મરી 14.૧/૪ નાની ચમચી સાકર 15.૧/૪ નાની ચમચી અજીનોમોટો 16.૨ મોટી ચમચી કોર્નફ્લોર પાણીમાં મિક્સ કરેલું (વધારાનો કોર્નફ્લોર ગ્રેવીને જાડી બનાવવા માટે) 17.૬૦ મિલી પાણી 18.સજવવા માટે લીલી ડુંગળી (બારીક કાપેલા) – PowerPoint PPT presentation

Number of Views:14
Slides: 4
Provided by: betterbutter123
Category:

less

Write a Comment
User Comments (0)
About PowerShow.com