File to download:
Title: મૈસુર પાક, Mysore Pak recipe in Gujarati - Sakshi Khanna : BetterButter - PowerPoint PPT Presentation
Description: MYSORE PAK RECIPE IN GUJARATI મૈસુર પાક Ingredients to make ( Ingredients to make Mysore Pak Recipe in Gujarati ) 1.1 કપ બેસન (ચણાનો લોટ) 2.2 કપ ખાંડ 3.2 કપ ઘી 4.1/2 કપ પાણી How to make મૈસુર પાક એક કઢાઇમાં 1 મોટી ચમચી ઘી ગરમ કરો, તેમાં બેસન નાખો અને થોડી મિનિટ માટે મધ્યમ આંચ પર શેકો. તેને એક બાજુએ મૂકો. બીજી એક કઢાઇમાં ખાંડ અને પાણીને ભેળવો. એક તૃતિઆંશ ઘટ્ટ થાય ત્યાં સુધી ગરમ કરો. શેકેલું બેસન થોડુ થોડુ કરીને મિશ્રણમાં નાખો અને સતત હલાવતા રહો. બાકી બચેલા ઘીને બીજી કઢાઇમાં ગરમ કરો અને તેને ધીમે ધીમે રંધાઇ રહેલા બેસનમાં નાખો. થોડીક મિનિટ માટે રાંધો અને મિશ્રણને તેલ લગાવેલી કઢાઇમાં નાખો. મિશ્રણને તવેથા વડે સમથળ કરો. તેને ઠંડુ પડવા દો અને મનગમતા આકારમાં કાપો. Reviews for Mysore Pak Recipe in Gujarati (0) KNOW MORE ABOUT- – PowerPoint PPT presentation
Download instruction:
When the PPT version of this presentation was uploaded to PowerShow.com, it was checked for
viruses. That said, we cannot guarantee that the PPT file is safe for you to download. But if you
whish to download it, just check that you are not a robot and then click the download button.